ચોમાસુ મગફળીના માટે શ્રેષ્ઠ જાતોની પસંદગી – ખેડૂત મિત્રો માટે માર્ગદર્શિકા
નમસ્કાર ખેડૂત મિત્રો! આજના આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે ચોમાસા માટે મગફળીની કઈ જાતો વધુ ફાયદાકારક અને ઉત્પાદનક્ષમ છે, અને કેવી રીતે યોગ્ય બિયારણ પસંદ કરીને તમે વધુ આવક મેળવી શકો છો. શા માટે યોગ્ય મગફળીની જાત પસંદ કરવી મહત્વપૂર્ણ છે? ખેડૂત મિત્રો, જેમ જેમ ઉનાળાનું વાવેતર પૂરું થવા જાય છે અને ચોમાસા ઋતુની … Read more