રસાયણ મુક્ત ખેતી માટે ફેરોમોન (pheromone trap) અને સ્ટીકી ટ્રેપ (sticky trap) નો ઉપયોગ
આજના સમયમાં ખેતીમાં થતાં જીવાત અને રોગના હુમલાને કારણે ખેડૂતોને ઉપજ અને આવક બંનેમાં ઘટાડો થઈ રહ્યો છે. મોટાભાગના ખેડૂતો ઉકેલ તરીકે રસાયણોનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે રસાયણ વગર પણ જીવાતનું અસરકારક નિયંત્રણ શક્ય છે? આ લેખમાં આપણે વાત કરીશું pheromone trap અને sticky trap વિશે, જે કૃષિમાં સંકલિત નિયંત્રણ … Read more