મગફળીમાં 75 થી 90 દિવસની માવજત
મગફળીની ખેતીમાં પ્રથમ 75 દિવસ સુધી કરેલી માવજત પાક માટેનો આધાર છે. પરંતુ ખરેખર ઉત્પાદન અને ગુણવત્તા નક્કી કરે છે 75 થી 90 દિવસનો સમયગાળો. આ સમયે પાકમાં દોડવા બંધાય છે, દાણા ભરાય છે અને તેલની ટકાવારી નક્કી થાય છે. એટલે ખેડૂતોએ પોષણ વ્યવસ્થાપન, રોગ-જીવાત નિયંત્રણ અને દોડવાની સાઈઝ વધારવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. … Read more