2025-26 માટે MSP સ્કીમ હેઠળ મગફળીની ખરીદીના ફોર્મ ભરવામાં તારીખ વધારી

ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે સતત વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. તેમાંની જ એક મહત્વપૂર્ણ યોજના છે – લઘુતમ ભાવ યોજાના (Price Support Scheme – PSS). આ યોજના હેઠળ ખેડૂતોના પાકને ન્યૂનતમ આધારભૂત કિંમત (MSP) પર ખરીદવામાં આવે છે, જેથી ખેડૂતોને બજારમાં ઓછી કિંમતે પાક વેચવાનો વારો ન આવે. ખરીફ સીઝન … Read more

કપાસમાં ગુલાબી ઈયળ (pink bollworm) નિયંત્રણ: અસરકારક દવા અને ખેતી ઉપાયો 2025

ગુલાબી ઈયળ નિયંત્રણ

કપાસની ખેતી ભારતની સૌથી મહત્વની રોકડ પાક ખેતી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કપાસમાં ગુલાબી ઈયળ (Pink Bollworm – Pectinophora gossypiella) ખેડૂતો માટે ગંભીર પડકાર બની છે. આ જીવાત પાકને અંદરથી નુકસાન પહોંચાડે છે, જેના કારણે ઉપજ અને ગુણવત્તા બંનેમાં ઘટાડો થાય છે. આ લેખમાં આપણે ગુલાબી ઈયળના લક્ષણો, નુકશાન, નિયંત્રણ માટેની દવા, ખેતી વ્યવસ્થાપન … Read more

મગફળીમાં 75 થી 90 દિવસની માવજત

મગફળીની ખેતીમાં પ્રથમ 75 દિવસ સુધી કરેલી માવજત પાક માટેનો આધાર છે. પરંતુ ખરેખર ઉત્પાદન અને ગુણવત્તા નક્કી કરે છે 75 થી 90 દિવસનો સમયગાળો. આ સમયે પાકમાં દોડવા બંધાય છે, દાણા ભરાય છે અને તેલની ટકાવારી નક્કી થાય છે. એટલે ખેડૂતોએ પોષણ વ્યવસ્થાપન, રોગ-જીવાત નિયંત્રણ અને દોડવાની સાઈઝ વધારવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. … Read more

સલ્ફર ખાતરના ફાયદા | ખેતીમાં સલ્ફર શા માટે જરૂરી છે?

સલ્ફર ખાતરના ફાયદા | ખેતીમાં સલ્ફર શા માટે જરૂરી છે?

પરિચય ખેતીમાં સલ્ફર એક અત્યંત મહત્વપૂર્ણ પોષક તત્વ છે, જે ફસલની તંદુરસ્તી અને ઉત્પાદન વધારવામાં મદદરૂપ છે. ખાસ કરીને મગફળી, કપાસ, સોયાબીન, શેરડી અને કઠોળ વર્ગના પાકો માટે સલ્ફરની જરૂરિયાત વધુ હોય છે. આ લેખમાં આપણે જાણીશું કે ફાડા સલ્ફર (Bentonite Sulfur) નો ઉપયોગ ક્યારે, કેટલું અને કઈ રીતે કરવો જોઈએ. સલ્ફર ખાતર શા માટે … Read more

2025 માં મગફળીમાં વધુ ઉત્પાદન માટે બીજ માવજતની વૈજ્ઞાનિક રીત – માર્ગદર્શિકા

2025માં મગફળીના બીજને પટ કેવી રીતે મારવો? સંપૂર્ણ માર્ગદર્શિકા ખેડૂતો માટે!

મિત્રો, જય જય ગરવી ગુજરાત! આજે આપણે એક અત્યંત અગત્યના વિષય પર ચર્ચા કરીશું – મગફળીના બિયારણને  પટ મારવાની યોગ્ય પદ્ધતિ. વર્ષ 2025માં મગફળીનું વાવેતર જોરશોરથી થવાનું છે, ત્યારે મુંડા (વાઈટ ગ્રબ્સ) અને ફૂગ જેવી બીમારીઓથી પાકને બચાવવો એ દરેક ખેડૂત માટે ફરજિયાત છે.મગફળીના દાણા વાવેતર કરતા પહેલાં “મગફળીમાં પટ મારવાની” યોગ્ય પદ્ધતિ અને સમયગાળાની … Read more

2025 મગફળીના પાકમાં યોગ્ય ખાતર :વધુ ઉત્પાદન માટે વૈજ્ઞાનિક રીત

મગફળીમાં ખટારાનું વ્યવસ્થાપન

નમસ્કાર ખેડૂત મિત્રો!ખેતીમાં સતત નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી એ સમયની જરૂરિયાત બની છે. આજે આપણે વિશેષ વાત કરીશું – મગફળીના પાકમાં યોગ્ય ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું? જેનાથી ખેડૂત મિત્રોને વધુ ઉત્પાદન, વધુ નફો અને જમીનની આરોગ્યભર્યું સંચાલન પ્રાપ્ત થાય. 1. મગફળીના પાકમાં ખાતર વ્યવસ્થાપન પહેલાં મર્યાદિત ભૂલ ન કરો સૌ પ્રથમ અને … Read more

રસાયણ મુક્ત ખેતી માટે ફેરોમોન (pheromone trap) અને સ્ટીકી ટ્રેપ (sticky trap) નો ઉપયોગ

ફેરોમોન ટ્રેપ ,પીળા સ્ટીકી ટ્રેપ

આજના સમયમાં ખેતીમાં થતાં જીવાત અને રોગના હુમલાને કારણે ખેડૂતોને ઉપજ અને આવક બંનેમાં ઘટાડો થઈ રહ્યો છે. મોટાભાગના ખેડૂતો ઉકેલ તરીકે રસાયણોનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે રસાયણ વગર પણ જીવાતનું અસરકારક નિયંત્રણ શક્ય છે? આ લેખમાં આપણે વાત કરીશું pheromone trap અને sticky trap વિશે, જે કૃષિમાં સંકલિત નિયંત્રણ … Read more

New I Khedut Portal 2.0 – નવી સુવિધાઓ સાથે નવું ડિજિટલ પગથિયું

નવું ખેડૂતો માટેનું પોર્ટલ

I Khedut Portal 2.0 GUJARAT સરકાર દ્વારા ખેડૂત ભાઈઓ માટે લાવવામાં આવેલું નવું ડિજિટલ પ્લેટફોર્મ છે, જે નવી ટેક્નોલોજી સાથે વધુ ઝડપી, સરળ અને પારદર્શક છે What is I Khedut Portal 2.0? | આઇ ખેડૂત પોર્ટલ 2.0 શું છે? I Khedut PORTAL 2.0 is an improved version of the earlier portal launched in 2024-25 with … Read more

ચોમાસુ મગફળીના માટે શ્રેષ્ઠ જાતોની પસંદગી – ખેડૂત મિત્રો માટે માર્ગદર્શિકા

2025 best groundnuts veraity મગફળી બેસ્ટ જાત

નમસ્કાર ખેડૂત મિત્રો!  આજના આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે ચોમાસા માટે મગફળીની કઈ જાતો વધુ ફાયદાકારક અને ઉત્પાદનક્ષમ છે, અને કેવી રીતે યોગ્ય બિયારણ પસંદ કરીને તમે વધુ આવક મેળવી શકો છો. શા માટે યોગ્ય મગફળીની જાત પસંદ કરવી મહત્વપૂર્ણ છે? ખેડૂત મિત્રો, જેમ જેમ ઉનાળાનું વાવેતર પૂરું થવા જાય છે અને ચોમાસા ઋતુની … Read more

ikhedut water tank sahy yojana 2025

પાણીના ટાંકા બનાવવા માટે સહાયયોજના

 i khedut Water Tank Yojana ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રે પાણીનું સંરક્ષણ અને સુસંગત ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓના મુખ્ય હેતુઓમાં ખેડૂતોને પાણીના સંગ્રહ માટે ટાંકા બનાવવામાં સહાય પૂરી પાડવી અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવું છે. i khedut Water tank Yojana પરિચય Paani tank … Read more